એક્ટ્રેસ જિનલ જોશી દરેક લૂકમાં હોટ લાગે છે

ફેન્સ પણ તેના ગ્લેમરસ લૂક પર ફિદા થાય છે

અભિનેત્રીએ હાલમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે

એક્ટ્રેસ જિનલ જોશીના ફોટોશૂટની તસવીરો વાયરલ થઈ છે

અભિનેત્રીએ કેમેરાની સામે કાતિલ પોઝ આપ્યા છે

અભિનેત્રીનો બોલ્ડ અંદાજ જોઈ ચાહકો તેના આ લૂકના વખાણ કરી રહ્યા છે

જિનલ જોશી મરાઠી એક્ટ્રેસ છે

હોટ બિકિની લૂકને લઈ એક્ટ્રેસ જિનલ જોશી ચર્ચામાં રહે છે

જિનલ જોશીની તસવીરો સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થાય છે

(તમામ તસવીરો જિનલ જોશી-ઈન્સ્ટાગ્રામ)