નમ્રતા મલ્લાને આજે કોઈ ખાસ ઓળખની જરૂર નથી. તેણે માત્ર ભોજપુરીમાં જ નહીં પરંતુ સાઉથમાં પણ કિલર સ્ટાઈલ બતાવી છે નમ્રતાએ સાઉથની ફિલ્મોના ગીતોમાં પણ જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું છે. નમ્રતા મલ્લા સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે તે દરરોજ તેના ડાન્સ વીડિયો અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે હાલમાં નમ્રતાએ કેટલીક તસવીરો શેર કરી છે આમાં નમ્રતા મલ્લાએ બોલ્ડનેસની તમામ હદ વટાવી દીધી છે. બિકીની લુકમાં હોટ લાગી રહી છે નમ્રતા બોલ્ડનેસમાં નમ્રતા બોલિવૂડની હિરોઈનોને પણ ટક્કર આપે છે (All Photo Instagram)