સોનાલી સહગલ પોતાની બોલ્ડ તસવીરો શેર કરીને હેડલાઈન્સમાં છે.

સોનાલી સહેગલે પોતાની ઈન્સ્ટાગ્રામ પર શાનદાર તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં એક્ટ્રેસ બોલ્ડ પોઝ આપતી જોવા મળે છે

અભિનેત્રીએ ખૂબ જ ગ્લેમરસ તસવીરો શેર કરીને ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે

ચાહકોને પણ એક્ટ્રેસ સોનાલીનો હોટ અંદાજ ખૂબ જ પંસદ આવ્યો છે

સોનાલીના ચાહકો આ તસવીરો પર લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે

આ તસવીરોમાં સોનાલી બીચ લુકમાં જોવા મળી રહી છે

સોનાલીએ અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપ્યા છે

સોનાલી સહગલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

(All Photo Instagram)