ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાની ભૂતપૂર્વ પત્ની અને એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિકના કિલર લૂકે બધાનું ધ્યાન આકર્ષિત કર્યું છે

નતાશાએ તેની અબુ ધાબી વેકેશનના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

નતાશાની સ્ટાઈલ અને ફેશન સેન્સને લોકો પસંદ કરી રહ્યા છે

નતાશાએ અલગ અલગ પોઝ આપતી તસવીરો શેર કરી છે.

વાયરલ થયેલા ફોટામાં તેનું ટોન્ડ ફિગર જોવા મળી રહ્યું છે

ફોટોશૂટમાં નતાશાએ રણની રેતી પણ શાનદાર પોઝ આપ્યા છે.

વ્હાઈટ ક્રોપ ટોપ અને પ્લાઝો પેન્ટમાં અભિનેત્રીની સ્ટાઇલ જોવા મળી રહી છે

જોકે નતાશા ઘણી ફિલ્મોમાં જોવા મળી નથી, તે સોશિયલ મીડિયા પર તેના ગ્લેમરસ સ્ટાઇલથી ચર્ચામાં રહે છે.

હાર્દિક પંડ્યા સાથેના છૂટાછેડા પછી તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી

All Photo Credit: Instagram