નેહા મલિક ભોજપુરી ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે.

તે કેટલીક ભોજપુરી ફિલ્મોનો ભાગ રહી ચુકી છે

આ સિવાય તેના મ્યુઝિક વીડિયો પણ રિલીઝ થયા છે

અભિનેત્રીની લેટેસ્ટ તસવીરો વાયરલ થઈ રહી છે.

આ તસવીરમાં પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી નેહા

નેહા મલિક સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે

અભિનેત્રી તેની ફિલ્મો કરતા લુક્સને કારણે વધુ ચર્ચામાં રહે છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી

અભિનેત્રીના ઈન્સ્ટા પર લાખો ફેન્સ છે

(All Photos-Instagram)