ભોજપૂરી એક્ટ્રેસ નેહા મલિક દરેક લૂકમાં સુંદર લાગે છે

અભિનેત્રી તેના ગ્લેમરસ લૂકથી ચાહકોને દિવાના બનાવે છે

નેહાએ હાલમાં પોતાના નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે

આ નવા લૂકમાં નેહા ખૂબ બ જ સુંદર લાગી રહી છે

નેહા મલિકે એકદમ સિમ્પલ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે

સિમ્પલ ડ્રેસમાં નેહા ખૂબ જ સુંદર લાગી રહી છે

કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં નેહાએ પોઝ આપ્યા છે

નેહા મલિક જાણીતી ભોજપૂરી એક્ટ્રેસ છે

નેહા તેના ગ્લેમરસ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે

(તમામ તસવીરો નેહા મલિક-ઈન્સ્ટાગ્રામ)