નેહા મલિક જાણીતી ભોજપૂરી એક્ટ્રેસ છે

પોતાના ગ્લેમરસ અંદાજથી ચર્ચામાં રહે છે

નેહા મલિકે નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે

બોડીકોન લૂકમાં નેહા હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી

કેમેરાની સામે નેહા મલિકે આપ્યા કાતિલ પોઝ

નેહા મલિકે કેમેરાની સામે હોટ પોઝ આપ્યા છે

એક્ટ્રેસ નેહા મલિક દરેક લૂકમાં હોટ લાગે છે

ફેન્સ પણ તેના ગ્લેમરસ લૂકને પસંદ કરે છે

નેહા મલિકનો આ અંદાજ વાયરલ થયો છે

(તમામ તસવીરો નેહા-ઈન્સ્ટાગ્રામ)