ભોજપૂરી એક્ટ્રેસ નેહા મલિક દરેક લૂકમાં હોટ લાગે છે



નેહા મલિકે સાડી લૂકમાં તસવીરો પોસ્ટ કરી છે



સાડીમાં નેહાનું હોટ ફિગર જોઈ ચાહકો પણ દંગ



અભિનેત્રીએ સ્ટાઈલિશ બ્લાઉઝમાં કાતિલ પોઝ આપ્યા છે



નેહા મલિકનો સાડી લૂક આગની જેમ વાયરલ થયો છે



અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપતી જોવા મળી



નેહા મલિક જાણીતી ભોજપૂરી એક્ટ્રેસ છે



બોલ્ડ ફોટોશૂટના કારણે નેહા ચર્ચામાં રહે છે



પંજાબી મ્યૂઝિક આલ્બમમાં પણ નેહા મલિક કામ કરે છે



(તમામ તસવીરો નેહા મલિક-ઈન્સ્ટાગ્રામ)