નેહા મલિક ભોજપુરી ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે

તે કેટલીક ભોજપુરી ફિલ્મોનો ભાગ રહી ચુકી છે

આ સિવાય તેના મ્યુઝિક વીડિયો પણ રિલીઝ થયા છે

અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર પણ પોતાના અંગત જીવનથી ફેન્સનું મનોરંજન કરતી રહે છે

અભિનેત્રીની લેટેસ્ટ તસવીરો વાયરલ થઈ રહી છે

હાલમાં અભિનેત્રી લંડનમાં એન્જોય કરી રહી છે

સામે આવેલી તસવીરમાં અભિનેત્રી ગ્લેમરસ લાગી રહી છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે નેહા

ફેન્સને અભિનેત્રીનો દરેક લુક ખુબ પસંદ આવે છે

(All Photo Instagram)