ભોજપુરી અભિનેત્રી નેહા મલિકને આજે કોઈ પરિચયની જરૂર નથી

તેમણે પોતાના દમ પર ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે

નેહાનો સિઝલિંગ અવતાર ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે

નેહા મલિક સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે

તે પોતાના કોઈને કોઈ ફોટા કે વીડિયો શેર કરતી રહે છે

નેહા મલિક આ દિવસોમાં લંડનમાં વેકેશન માણી રહી છે

ત્યાંથી અભિનેત્રીએ પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરી છે

અભિનેત્રીની આ તસવીરો ફેન્સને ખુબ પસંદ આવી રહી છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે નેહા

Published by: gujarati.abplive.com

(All Photo Instagram)