નેહા મલિક એક જાણીતી ભારતીય મોડેલ અને અભિનેત્રી છે

તે મુખ્યત્વે પંજાબી અને ભોજપુરી મ્યુઝિક વિડીયો તેમજ ફિલ્મોમાં તેના કામ માટે ઓળખાય છે.

નેહા મલિક ભોજપુરી ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે

અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર પણ પોતાના અંગત જીવનથી ફેન્સનું મનોરંજન કરતી રહે છે

અભિનેત્રીની લેટેસ્ટ તસવીરો વાયરલ થઈ રહી છે.

આ તસવીરમાં નેહા બ્લેક આઉટફીટમાં જોવા મળી રહી છે

અભિનેત્રીએ અલગ-અલગ પોઝમાં કેટલીક તસવીરો શેર કરી છે

ચાહકો તેના ફોટા પર પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા

નેહાને ઈન્સ્ટાગ્રામ પર 4.1 લોકો ફોલો કરે છે

(All Photo Instagram)