નેહા મલિક ભોજપુરી ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે

તે કેટલીક ભોજપુરી ફિલ્મોનો ભાગ રહી ચુકી છે

આ સિવાય તેના મ્યુઝિક વીડિયો પણ રિલીઝ થયા છે

અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર પણ પોતાના અંગત જીવનથી ફેન્સનું મનોરંજન કરતી રહે છે

અભિનેત્રીની લેટેસ્ટ તસવીરો વાયરલ થઈ રહી છે

હાલમાં અભિનેત્રી તેની માતા સાથે સ્વિત્ઝરલેન્ડમાં વેકેશન માણી રહી છે

ત્યાંથી અભિનેત્રીએ અલગ-અલગ પોઝમાં કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા છે

નેહા મલિકના ફેન્સ તેની તસવીરો શેર કરતાની સાથે જ વાયરલ કરી દે છે.

કેેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે નેહા

(All Photo Instagram)