નેહા તેના પ્રોફેશનલ અને પર્સનલ લાઈફની ઝલક ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે શેર કરતી રહે છે.

તાજેતરમાં નેહાએ બ્લેક સાડીમાં ફોટોશૂટ કરાવીને સોશિયલ મીડિયા પર હંગામો મચાવ્યો છે.

નેહા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

ઇન્સ્ટાગ્રામ પર નેહાને 40 લાખથી પણ વધુ લોકો ફોલો કરે છે

નેહા પણ તેના ફેન્સને નિરાશ કરતી નથી અને પોતાની તસવીરો શેર કરતી રહે છે

બ્લેક સાડીમાં નેહા ગોર્જિયસ લાગી રહી છે

ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે

નેહાની આ તસવીરો પર ફેન્સ મનભરીને કોમેન્ટ કરી રહ્યા છે

નેહા પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે

(All Photo Instagram)