નેહા મલિક હાલ વેકેશન એન્જોય કરી રહી છે



અભિનેત્રી દરરોજ નવા લૂકમાં તસવીરો શેર કરે છે



અભિનેત્રીએ નવા લૂકમાં ગ્લમેરસ અંદાજ બતાવ્યો છે



ઈન્સ્ટાગ્રામ પર નેહા મલિકે તસવીરો શેર કરી છે



બ્લૂ ડ્રેસમાં પોઝ આપતી જોવા મળી



આંખો પર ચશ્મા સાથે નેહાએ શાનદાર પોઝ આપ્યા છે



ફેન્સ નેહા મલિકના લૂકને લાઈક કરી રહ્યા છે



અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા છે



નેહા મલિક જાણીતી ભોજપૂરી એક્ટ્રેસ છે



(તમામ તસવીરો નેહા મલિક-ઈન્સ્ટાગ્રા)