નેહા મલિક ભોજપુરી ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે તે કેટલીક ભોજપુરી ફિલ્મોનો ભાગ રહી ચુકી છે આ સિવાય તેના મ્યુઝિક વીડિયો પણ રિલીઝ થયા છે અભિનેત્રીની લેટેસ્ટ તસવીરો વાયરલ થઈ રહી છે આ તસવીરોમાં નેહા સિમ્પલ લુકમાં જોવા મળી રહી છે ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે નેહાએ ભોજપુરી ઇન્ડસ્ટ્રીથી કરિયરની શરૂઆત કરી હતી નેહાની દરેક અદા પર ફેન્સ દિલ ખોલીને કોમેન્ટ કરે છે ભગવાનના દરબારમાં પહોંચી નેહા મલિક (All Photo Instagram)