બોલિવૂડ એક્ટ્રેસ નિકિતા દત્તાને આજે કોઇ ઓળખની જરૂર નથી.



નિકિતાએ 2014માં ‘હમ દિવાના દિલ સે’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતુ



નિકિતા દત્તાએ સફેદ ચાદર લપેટીને ફોટોશૂટ કરાવ્યું છે.



તેણે આ ફોટોશૂટની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે



આ ફોટોશૂટમાં તે અલગ અલગ પોઝ આપી રહી છે.



લોકોને નિકિત્તાનું ફોટોશૂટ પસંદ આવી રહ્યું છે



નિકિતા દત્તા તેના બોલ્ડ લુક માટે હંમેશા ચર્ચામાં રહે છે.



નિકિતા દત્તાએ ફિલ્મ કબીર સિંહમાં જિયા શર્માની ભૂમિકા ભજવી હતી



નિકિતા'ધ બિગ બુલ' જેવી ફિલ્મો અને ખાકીઃ ધ બિહાર ચેપ્ટર સિરીઝમાં પણ જોવા મળી છે.



All Photo Credit: Instagram