એક્ટ્રેસ નેહા મલિક દરેક લૂકમાં હોટ લાગે છે

અભિનેત્રીએ બોડીકોન ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે

એક્ટ્રેસ નેહા મલિકના નવા ફોટોશૂટે ઈન્સ્ટા પર આગ લગાવી છે

અભિનેત્રી તેનું બોલ્ડ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી

ફેન્સ તેના લૂકના વખાણ કરી રહ્યા છે

કેમેરાની સામે નેહા મલિકે બોલ્ડ ફિગર ફ્લોન્ટ કર્યું

નેહા મલિકની આ તસવીરો વાયરલ થઈ

ફેન્સ તેની તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે

નેહા મલિક જાણીતી ભોજપૂરી એક્ટ્રેસ છે

(તમામ તસવીરો નેહા મલિક-ઈન્સ્ટાગ્રામ)