આજે સમગ્ર દેશમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે

આજે સૌ કોઈ એક બીજાને જન્માષ્ટમીની શુભ કામના પાઠવી રહ્યા છે

એવામાં બોલિવૂડ અભિનેત્રીો પણ પાછળ નથી

હવે એક્ટ્રેસ નેહા મલિકે જન્માષ્ટમીની શુભ કામના પાઠવી છે

તેમણે હાથમાં મોર પીંછ સાથે તસવીરો શેર કરી છે

ફેન્સને અભિનેત્રીની તસવીરો ખુબ પસંદ આવી રહી છે

નેહા મલિક સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે

તે ફેન્સ સાથે જોડાવાનો કોઈ મોકો છોડતી નથી

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે નેહા

(All Photo Instagram)