ગ્લેમરસ એક્ટ્રેસ નેહા શર્મા તેની ફિલ્મો કરતાં તેની બોલ્ડનેસ માટે વધુ સમાચારમાં રહે છે.



તે ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા પોસ્ટ કરે છે ત્યારે તે થોડીવારમાં વાયરલ થઈ જાય છે.



હવે તાજેતરમાં જ નેહા શર્માએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.



આ તસવીરોમાં તેનો અદભૂત અવતાર જોઈને ચાહકો ચોંકી ઉઠ્યા છે



નેહા શર્મા તેની ડ્રેસિંગ સેન્સ અને ફિગર માટે જાણીતી છે



ફોટોશૂટમાં નેહા શર્માએ લાલ રંગનો ઇન્ડો-વેસ્ટર્ન આઉટફિટ પહેર્યો છે



જેમાં તે કેમેરા સામે એક પછી એક કિલર પોઝ આપી રહી છે



નેહા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.



આ ફિલ્મોમાં 'ક્યા સુપર કૂલ હૈં, યમલા પગલા દિવાના 2, ‘તાનાજી' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.



All Photo Credit: Instagram