નિયા શર્મા હાલમાં વિદેશમાં રજાઓ માણી રહી છે



જ્યાંથી અભિનેત્રી સતત તેની તસવીરો શેર કરી રહી છે



હાલમાં જ અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે



આ તસવીરોમાં અભિનેત્રી બ્લેક મોનોકિનીમાં જોવા મળી રહી છે



કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે નિયા



પુલ કિનારે આપ્યો હટકે પોઝ



આ તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે



ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે



થોડી દિવસ પહેલા નિયાએ બ્લૂક બિકીનીમાં તસવીરો શેર કરી હતી



(All Photo Instagram)