નિધિ શાહ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

ટીવી સિરિયલ 'અનુપમા' ખૂબ જ લોકપ્રિય છે

તેમાં જોવા મળેલા કલાકારો પણ ખૂબ જ લોકપ્રિય છે

શોમાં અનુપમાની વહુ કિંજલનો રોલ કરનાર નિધિ શાહ ખુબ લાઈમલાઈટમાં રહે છે

નિધિ શાહ પોતાની ગ્લેમરસ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે

નિધિ શાહે ફરી એકવાર પોતાની નવી તસવીરોથી ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે

લેટેસ્ટ ફોટોઝમાં નિધિ શાહની ગ્લેમરસ સ્ટાઈલ જોવા મળી રહી છે

નિધિ શાહે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તસવીરો શેર કરી છે

નિધિ શાહની લેટેસ્ટ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે

(All Photo Instagram)