નિકિતા દત્તા તેના બોલ્ડ લુક માટે હંમેશા ચર્ચામાં રહે છે


હવે તેણે ચાહકોને તેના લેટેસ્ટ લુકની ઝલક બતાવી છે.


નિકિતા દત્તાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના નવા ફોટા પોસ્ટ કર્યા છે


જે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે


નિકિતા દત્તા યોગ કરતી જોઈ શકાય છે


એક્ટ્રેસની તસવીરો ખૂબ જ લાઈક અને શેર કરવામાં આવી રહી છે


યોગ દિવસ પર ઘણા સેલિબ્રિટીઓએ આજે તસવીરો શેર કરી છે


નીકિતા પોતાની ફિટનેસને લઈને ખુબ જાગૃત રહે છે


આ તસવીરો ફેન્સ ખુબ કોમેન્ટ કરી રહ્યા છે


(All Photo Instagram)