સાડી લૂકમાં ખૂબ જ હોટ લાગે છે શ્રદ્ધા દાસ



શ્રદ્ધા દાસ સાઉથની જાણીતી અભિનેત્રી છે



સાડી પહેરવી શ્રદ્ધા દાસને પસંદ છે



સ્ટાઈલિશ સાડીમાં શ્રદ્ધા અવારનવાર જોવા મળે છે



શ્રદ્ધાનો સાડી લૂક જોરદાર વાયરલ થાય છે



ચાહકો પણ તેના સાડી અંદાજને પસંદ કરે છે



ગ્લેમરસ સાડી લૂકમાં પોઝ આપતી જોવા મળી



શ્રદ્ધા દાસનો જન્મ મુંબઈમાં થયો હતો



સાઉથ ઈન્ડસ્ટ્રીમાં શ્રદ્ધાનું મોટુ નામ છે



(તમામ તસવીરો શ્રદ્ધા દાસ-ઈન્સ્ટાગ્રામ)