નિકિતા શર્મા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

દરરોજ અભિનેત્રી તેની સિઝલિંગ તસવીરો શેર કરતી રહે છે

એક્ટ્રેસની કિલર સ્ટાઈલ ફેન્સને ખુબ પસંદ આવે છે

Published by: gujarati.abplive.com

નિકિતા શર્મા બિકીની તસવીરોને કારણે ચર્ચામાં રહે છે

પોતાના બોલ્ડ અવતાર માટે જાણીતી છે નિકિતા

જોકે આ વખતે નિકિતા સાડી લુકને કારણે ચર્ચામાં આવી છે

આ તસવીરમાં અભિનેત્રી સુંદર લાગી રહી છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી

ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે

(All Photo Instagram)