નિકિતા શર્મા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

દરરોજ અભિનેત્રી તેની સિઝલિંગ તસવીરો શેર કરતી રહે છે

એક્ટ્રેસની કિલર સ્ટાઈલ ફેન્સને ખુબ પસંદ આવે છે

તાજેતરમાં નિકિિતાએ કેટલીક તસવીરો શેર કરી છે

બ્લેક લહેંદા અને એમ્બ્રોયડરીવાળા બ્લાઉઝ સાથેનો તેનો આ દેશી અવતાર ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે

નિકીતાએ પોતાના આ લુકને લાલ બંગડીઓ અને ટ્રેડિશનલ ઇયરરિંગ્સ સાથે પર્ફેક્ટલી એક્સેસરાઇઝ કર્યો છે

નિકીતા શર્માએ પોતાના કરિયરની શરૂઆત મોડેલિંગથી કરી હતી

સોશિયલ મીડિયા પર સક્રિય રહેતી નિકીતા વારંવાર પોતાના સુંદર અને ફિટનેસ લુક્સ ચાહકો સાથે શેર કરે છે

ચાહકો તેના આ લેટેસ્ટ દેશી અને ગ્લેમરસ લુક પર કોમેન્ટ્સમાં પ્રેમ વરસાવી રહ્યા છે.

(All Photo Instagram)