બોની કપૂરની નાની દીકરી ખુશી કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય છે

ખુશી તેની મોટી બહેન જાન્હવી કપૂરની જેમ બોલ્ડ છે

ખુશીએ બેકલેસ આઉટફિટમાં ઇન્સ્ટાગ્રામ પર તસવીર પોસ્ટ કરી છે

તેણે બેકલેસ આઉટફિટમાં કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું હતું.

હવે સોશિયલ મીડિયા પર તેની તસવીર વાયરલ થઈ રહી છે

તસવીરોમાં ખુશી કપૂરની બોલ્ડ સ્ટાઈલ જોવા મળી રહી છે.

ખુશીએ બેકલેસ આઉટફિટમાં અલગ પોઝ આપ્યા છે

ખુશી ફિલ્મ ધ આર્ચીઝથી બોલિવૂડમા ડેબ્યૂ કર્યું હતું

તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.

All Photo Credit: Instagram