નિક્કી તંબોલીએ ફરી એકવાર ફોટોશૂટ કરાવ્યું છે

નિક્કી તંબોલીએ પોતાની સુંદર તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં અભિનેત્રી દેશી અવતારમાં જોવા મળી રહી છે

આ તસવીરો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહી છે

ફેન્સ તેના પર ફાયર ઈમોજી શેર કરી કોમેન્ટ કરી રહ્યા છે

આ તસવીરમાં અભિનેત્રી સુંદર લાગી રહી છે

નિક્કી અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે

ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે

નિક્કીનું ઈન્સ્ટાગ્રામ બોલ્ડ તસવીરોથી ભર્યું પડ્યું છે

(All Photo Instagram)