અભિનેત્રી અંકિતા એક મોડેલ અને અભિનેત્રી તેમજ બ્લોગર છે

તે મોડલિંગની દુનિયામાં પણ ઘણી એક્ટિવ છે

તેના મ્યુઝિક વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે

તે હોટ તસવીરો પોસ્ટ કરવાને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે

ચાહકો તેની એક ઝલક મેળવવા આતુર રહે છે.

ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના 4.9 મિલિયન ફોલોઅર્સ છે.

હાલમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં અભિનેત્રી કાતિલ અદા બતાવી રહી છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અંકિતા

(All Photo Instagram)