ટીવી અભિનેત્રી નિક્કી તંબોલીએ ન્યૂ લૂકથી સોશ્યલ મીડિયા પર ધમાલ મમચાવી છે બિગ બોસ ફેમ એક્ટ્રેસ નિક્કી તંબોલીએ ફરી એકવાર ફોટોશૂટ કરાવ્યું છે કડકડતી ઠંડીમાં નિક્કીએ તાપમાનનો પારો ચઢાવ્યો છે ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસની સિઝન 14માં જોવા મળી ત્યારથી તે હેડલાઈનમાં રહે છે નિક્કી તંબોલી ખાસ કરીને તેના બોલ્ડ એક્ટ માટે હેડલાઇન્સમાં રહે છે નિક્કીએ તેની કિલર સ્ટાઇલથી ચાહકોને ચોંકાવી દીધા છે થોડા સમય પહેલા અભિનેત્રીએ પોતાની બોલ્ડ તસવીરો શેર કરી હતી નિક્કીને સાચી ઓળખ સલમાન ખાનના શો 'બિગ બોસ' 14 થી મળી હતી તમામ તસવીરો નિક્કી તંબોલીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે