બોલિવૂડ એક્ટ્રેસ નિમરત કૌર હોલિવૂડ પણ પહોંચી ગઈ છે.



અભિનેત્રીએ ઓટીટીમાં પણ ઘણી સફળતા હાંસલ કરી છે.



નિમરત કૌરનો જન્મ 13 માર્ચ 1982ના રોજ રાજસ્થાનના પિલાનીમાં એક પંજાબી પરિવારમાં થયો હતો.



તેમના પિતા મેજર ભૂપિન્દર સિંહ આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં શહીદ થયા હતા.



આ પછી તેમનો આખો પરિવાર નોઈડા આવી ગયો.



નિમરતે અહીં દિલ્હી પબ્લિક સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો.



નિમરત મોડલ બનવા મુંબઈ ગઈ હતી અને અહીં તેણે ઘણો સંઘર્ષ કર્યો હતો.



પિંકવિલાને આપેલા એક ઈન્ટરવ્યુમાં નિમરત કૌરે તેના સંઘર્ષના દિવસોને યાદ કર્યા હતા.



નિમરત કૌરે કહ્યું, 'તે દિવસોમાં હું પીસીઓમાંથી માતાને ફોન કરી કલાકો સુધી રડતી હતી



All Photo Credit: Instagram