એક્ટ્રેસ નિમરત કૌર દરેક લૂકમાં સુંદર લાગે છે



એક્ટ્રેસ નિમરત કૌરે સાડીમાં તસવીરો શેર કરી છે



સાડી લૂકમાં અભિનેત્રી ગ્લેમરસ પોઝ આપી રહી છે



રેડ સાડી લૂક સોશિયલ મીડિયામાં આગ લગાવી રહ્યો છે



નિમરત કૌર તેના ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં છે



એક્ટ્રેસ નિમરત કૌર સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે



હાલમાં નવા સાડી લૂકને લઈ અભિનેત્રી ચર્ચામાં છે



ગ્લેમરસ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે



એક્ટ્રેસ નિમરત કૌરે કેમેરાની સામે સુંદર પોઝ આપ્યા છે



(તમામ તસવીરો એક્ટ્રેસ નિમરત કૌર-ઈન્સ્ટાગ્રામ)