નીતાંશી ગોયલ એક યુવા ભારતીય અભિનેત્રી છે

નીતાંશી ગોયલ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે

તે પોતાના ફેન્સ સાથે જોડાવાનો કોઈ મોકો છોડતી નથી

નિતાંશી ફિલ્મ લાપતા લેડીઝથી ચર્ચામાં આવી હતી

ફિલ્મો ઉપરાંત નિતાંશી પોતાના લુકને કારણે પણ ચર્ચામાં રહે છે

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં તે સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળી રહી છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે નીતાંશી

ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે

(All Photo Instagram)