એક્ટ્રેસ રુહી સિંહે બ્લેક શોર્ટ ડ્રેસમાં દરિયાકાંઠે ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે

બ્લેક શોર્ટ ડ્રેસમાં રુહી સિંહે કાતિલ પોઝ આપ્યા છે

અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે

ચાહકો તેના બોલ્ડ અંદાજ પર ફિદા થયા છે

અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા છે

રુહી સિંહ જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે

પોતાના ગ્લેમરસ લૂકને લઈ ચર્ચામાં રહે છે

ફેન્સ તેના કાતિલ લૂકને લાઈક કરી રહ્યા છે

ગ્લેમરસ અંદાજ વાયરલ થઈ રહ્યો છે

(તમામ તસવીરો રુહી સિંહ-ઈન્સ્ટાગ્રામ)