નીતાંશી ગોયલ એક ભારતીય અભિનેત્રી છે

Published by: gujarati.abplive.com

જે હાલમાં ખૂબ ચર્ચામાં છે

Published by: gujarati.abplive.com

લાપતા લેડીઝ માં ફૂલ કુમારીના પાત્ર માટે જાણીતી છે અભિનેત્રી

Published by: gujarati.abplive.com

તેમણે 17 વર્ષની નાની ઉંમરે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025 માં પણ ડેબ્યૂ કર્યું હતું

Published by: gujarati.abplive.com

નીતાંશી કથ્થકની તાલીમ પામેલી નૃત્યાંગના પણ છે.

Published by: gujarati.abplive.com

નીતાંશી ગોયલ ઉત્તર પ્રદેશના નોઈડાની રહેવાસી છે

Published by: gujarati.abplive.com

સોશિયલ મીડિયા પર પણ તે ખૂબ જ લોકપ્રિય છે

Published by: gujarati.abplive.com

તેમના ઇન્સ્ટાગ્રામ પર 11 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

Published by: gujarati.abplive.com

તેણે બાળ કલાકાર અને મોડેલ તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી

Published by: gujarati.abplive.com

(All Photo Instagram)

Published by: gujarati.abplive.com