નીતાંશી ગોયલ એક ભારતીય અભિનેત્રી છે

Published by: gujarati.abplive.com

તે લાપતા લેડીઝ માં ફૂલ કુમારીના પાત્ર માટે જાણીતી છે

Published by: gujarati.abplive.com

નીતાંશી ગોયલે લાપતા લેડીઝ ફિલ્મમાં તેમના અભિનયથી પ્રેક્ષકો અને વિવેચકો બંનેનું ધ્યાન ખેંચ્યું છે

Published by: gujarati.abplive.com

તેમણે IIFA 2025 એવોર્ડ્સમાં લાપતા લેડીઝ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર પણ જીત્યો છે

Published by: gujarati.abplive.com

તેમણે 17 વર્ષની નાની ઉંમરે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025 માં પણ ડેબ્યૂ કર્યું હતું

Published by: gujarati.abplive.com

નીતાંશી કથ્થકની તાલીમ પામેલી નૃત્યાંગના પણ છે

Published by: gujarati.abplive.com

નીતાંશી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

Published by: gujarati.abplive.com

તેનો દરેક લુક ફેન્સને પસંદ આવે છે

Published by: gujarati.abplive.com

આ તસવીરમાં અભિનેત્રી સ્ટાઈલિશ લુકમાં જોવા મળી રહી છે

Published by: gujarati.abplive.com

 (All Photo Instagram)

Published by: gujarati.abplive.com