એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહી દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે

નોરા ફતેહીએ ઈન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો શેર કરી છે

કેમેરાની સામે નોરાએ કાતિલ પોઝ આપ્યા છે

ઓલ બ્લેક લૂકમાં નોરા ફતેહીએ બોલ્ડ ફિગર બતાવ્યું

નવા લૂકમાં એક્ટેસ ખૂબ જ સુંદર લાગી રહી છે

ફેન્સ નોરા ફતેહીના ગ્લેમરસ લૂક પર ફિદા થયા છે

નોરા ફતેહી જાણીતી એક્ટ્રેસ અને ડાન્સર છે

નોરા ફતેહીના ડાન્સ વીડિયો આગની જેમ વાયરલ થાય છે

નોરા તેના બોલ્ડ લૂકથી ફેન્સને દિવાના બનાવે છે

(તમામ તસવીરો નોરા ફતેહી-ઈન્સ્ટાગ્રામ)