નોરા ફતેહી માત્ર તેના ડાન્સથી લોકોને દિવાના બનાવે છે



અભિનેત્રીની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે



નોરા ફતેહીને ફેશન આઇકોન તરીકે જોવામાં આવે છે



નોરા ફતેહીનો લુક સોશિયલ મીડિયા પર કહેર વર્તાવવા માટે પૂરતો છે



નોરા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



ફેન્સ સાથે તસવીરો શેર કરતી રહે છે નોરા



નોરાનો દરેક લુક ફેન્સને પસંદ આવે છે



નોરાની ફેન ફોલોઈંગ પણ મોટી છે



ફેન્સ સાથે કનેક્ટ રહેવાનો કોઈ મોકો છોડતી નથી નોરા



(All Photo Instagram)