બોલીવૂડ એક્ટ્રેસ નુસરત ભરુચા દરેક લૂકમાં સુંદર લાગે છે

નુસરત ભરુચાએ રેડ આઉટફિટમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે

બોડીકોન ડ્રેસમાં નુસરત બોલ્ડ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી

કેેમેરાની સામે નુસરત ભરચાએ કાતિલ પોઝ આપ્યા છે

ફેન્સ તેના બોલ્ડ અંદાજ પર ફિદા થયા છે

નુસરતા ભરુચા જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે

નુસરત ભરુચા તેના ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં રહે છે

ફેન્સ તેના ગ્લેમરસ રેડ લૂકને પસંદ કરી રહ્યા છે

અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે

(તમામ તસવીરો નુસરત ભરુચા-ઈન્સ્ટાગ્રામ)