ભોજપુરી અને ટીવી ક્વીન મોનાલિસા ફરી એકવાર પોતાના દેશી લુકને કારણે ચર્ચામાં છે

અભિનેત્રીએ પિંક કલરના આકર્ષક લહેંગામાં નવું ફોટોશૂટ કરાવ્યું છે.

આ ડિઝાઈનર લહેંગામાં મોનાલિસા કોઈ 'રાજકુમારી' થી ઓછી નથી લાગી રહી

મોનાલિસાએ આ પરંપરાગત લુક સાથે 'ઓફ-શોલ્ડર' બ્લાઉઝ મેચ કરીને તેને ગ્લેમરસ પોઝ આપ્યા છે

ગોલ્ડન બોર્ડર વાળો પિંક દુપટ્ટો અને તેના પરનું એમ્બ્રોઈડરી કામ તેના લુકને નિખારી રહ્યું છે

લહેંગાની સાથે હેવી જ્વેલરી એ મોનાલિસાના આ લુકમાં ચાર ચાંદ લગાવી દીધા છે.

મોનાલિસાએ પોઝ આપતી વખતે સોફ્ટ મેકઅપ અને પોનીટેલ હેરસ્ટાઈલ રાખી છે.

સીડીઓ પાસે ઉભા રહીને ખૂબ જ રોયલ અંદાજમાં પોઝ આપ્યા છે.

ફેન્સને મોનાલિસાનો આ 'ગ્રેસફુલ' અને દેશી અવતાર ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

(All Photo Instagram)