નુસરત ભરુચાએ કરાવ્યું ગોર્જિયસ ફોટોશૂટ



નવા લૂકમાં બોલ્ડ લાગી એક્ટ્રેસ



નુસરતે કેમેરાની સામે આપ્યા ગ્લેમરસ પોઝ



બોલ્ડ અંદાજમાં આપ્યા શાનદાર પોઝ



નુસરતની તસવીરો જોરદાર વાયરલ થઈ રહી છે



નુસરત ભરુચા ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ



હાલ તેના નવા લૂકને લઈ એક્ટ્રેસ ચર્ચામાં



એક્ટ્રેસ દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે



ચાહકો પણ તેના લૂકને પસંદ કરે છે



(તમામ તસવીરો નુસરત ભરુચા-ઈન્સ્ટાગ્રામ)