'પ્યાર કા પંચનામા' અને 'છોરી' જેવી ફિલ્મોથી લોકોના દિલ જીતનાર નુસરત ભરૂચા હાલમાં સોશિયલ મીડિયા પર છવાયેલી છે.



અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટના ઘણા સિઝલિંગ ફોટા ચાહકો સાથે શેર કર્યા છે



નુસરત ભરૂચા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે



તાજેતરમાં નુસરતે વરસાદમાં ભીંજાતા ભીંજાતા કેટલીક સુંદર તસવીરો શેર કરી છે.



તસવીરોમાં અભિનેત્રીએ બ્રાઉન રંગનો સાઈડ કટ ડ્રેસ પહેર્યો છે.



આ ફોટા જોઈને ફેન્સ તેના કર્વી ફિગરના દિવાના થઈ ગયા છે.



નુસરતને ફિલ્મ 'પ્યાર કા પંચનામા' થી લોકપ્રિયતા હાંસલ કરી હતી



આ પછી તે 'સોનુ કે ટીટુ કી સ્વીટી' માં જોવા મળી હતી.



નુસરત તસવીરોમા ખૂબ જ બોલ્ડ લાગી રહી છે



All Photo Credit: Instagram