નુસરત ભરૂચા તેના બોલ્ડ લુકથી સોશિયલ મીડિયા પર છવાયેલી છે



ભરૂચાની ઘણી મોટી ફેન ફોલોઈંગ છે



તેમની દરેક તસવીર પર લાખોથી વધુ લાઈક્સ અને કોમેન્ટ આવે છે



એક્ટ્રેસનો આ લેટેસ્ટ લૂક જોઈને તેના ફેન્સ દીવાના થઈ ગયા છે



નુસરતે સાબિત કર્યું છે કે તે કોઈપણ પ્રકારની ભૂમિકા સુંદર રીતે ભજવી શકે છે







તેથી જ ફેન્સ આ અભિનેત્રીની ફિલ્મો માટે ખૂબ જ ઉત્સાહિત રહે છે



આ સિવાય નુસરત તેના લુકના કારણે પણ ચર્ચામાં છે



નુસરતની સ્ટાઇલિશ સ્ટાઇલે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે



(All Photo Instagram)