અનુષ્કા સેન એક ખૂબ જ પ્રખ્યાત ટેલિવિઝન અભિનેત્રી છે

તેણે બાળ કલાકાર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી

આ પછી તે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી હતી

અનુષ્કા સેને ઘણી સીરિયલ્સમાં કામ કર્યું છે

પરંતુ તેને ખરી ઓળખ સિરિયલ 'બાલવીર'થી મળી જેમાં તેણે બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું.

અનુષ્કા સેન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળે છે

ઘણીવાર તેની હોટ તસવીરો શેર કરતી જોવા મળે છે

હાલમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

તેની આ સુંદર તસવીરો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

(All Photo Instagram)