એક્ટ્રેસ શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારીએ 8 ઓક્ટોબરે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો.

Published by: gujarati.abplive.com

અભિનેત્રીએ હવે સોશિયલ મીડિયા પર પોતાના જન્મદિવસની ઉજવણીના ફોટા શેર કર્યા છે.

Published by: gujarati.abplive.com

આ વાયરલ ફોટાઓમાં તેનો દરેક અંદાજ ખાસ છે. અભિનેત્રીએ તેના મિત્રો સાથે આનંદ માણતા ફોટા શેર કર્યા હતા

Published by: gujarati.abplive.com

પલક તિવારીના બર્થ-ડે સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

Published by: gujarati.abplive.com

આ સફેદ ડ્રેસમાં પલક અદભૂત લાગે છે. તેણીએ પોતાનો જન્મદિવસ ખૂબ જ સરળ રીતે ઉજવ્યો હતો

Published by: gujarati.abplive.com

પલક તિવારીના જન્મદિવસ પર તેના કથિત બોયફ્રેન્ડ ઇબ્રાહિમ અલી ખાનની ફોઈ સબા અલી ખાને એક પોસ્ટ શેર કરી છે. જોકે, તેણે થોડીવારમાં જ તેને ડિલીટ કરી દીધી

Published by: gujarati.abplive.com

પલક તિવારીએ 2017માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

Published by: gujarati.abplive.com

જોકે, 2021માં હાર્ડી સંધુ સાથે બિજલી બિજલી મ્યૂઝિક વીડિયોથી તેની લોકપ્રિયતામાં વધારો થયો હતો.

Published by: gujarati.abplive.com

તે છેલ્લે ફિલ્મ ભૂતની માં જોવા મળી હતી.

Published by: gujarati.abplive.com

All Photo Credit: Instagram

Published by: gujarati.abplive.com