ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીને સૌ કોઇ જાણે છે



પલક તિવારી એક પાકિસ્તાની ડિઝાઇનર માટે એડ શૂટના કારણે ચર્ચામા આવી છે



પલક પાકિસ્તાની ડિઝાઇનર ફૈઝા સક્લેનના લેટેસ્ટ કેમ્પેઇન લિલિયાનો ચહેરો બની છે



ફૈઝાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નવા આઉટફિટની તસવીરો શેર કરી છે



આ માટે તેનું મોડલિંગ પલકે કર્યું છે



પલકે લોંગ સૂટ, સ્લીવલેસ શર્ટ અને સિલ્ક દુપટ્ટા સહિત આઉટફિટ્સ પહેર્યા છે



જેને લઇને કેટલાક યુઝર્સે પલકને ટ્રોલ કરી છે



કેટલાક યુઝર્સે પલકને પસંદ કરવા પર ફૈઝાને પણ ટ્રોલ કરી છે



એક યુઝર્સે લખ્યું આપણે ભારતના કલાકારોને કેમ તક આપી રહ્યા છીએ



પલકે ટ્રોલિંગને લઇને કોઇ પ્રતિક્રિયા આપી નથી.