બોલિવૂડ એક્ટ્રેસ પલક તિવારીનો ટ્રેડિશનલ લૂક જોવા મળ્યો હતો



પલક તિવારીએ ઇન્સ્ટાગ્રામ પર નવી તસવીરો પોસ્ટ કરી છે



આ તસવીરોમાં તે મરૂન લહેંગામાં ખૂબ સુંદર લાગી રહી છે



ફેન્સ પલક તિવારીની સુંદરતાની પ્રશંસા કરી રહ્યા છે



પલક મરૂન લહેંગા અને ડીપ નેક બ્લાઉઝમાં પોઝ આપી રહી છે



પલક તિવારી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે



પલક અનેક મ્યૂઝિક વીડિયોમાં જોવા મળી ચૂકી છે



પલક ઈબ્રાહિમ અલી ખાનને ડેટ કરી રહી હોવાની ચર્ચા છે



પલક તિવારીએ સલમાન ખાનની ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું.



All Photo Credit: Instagram