પૂજા ભાલેકરે માર્શલ આર્ટ્સ પર આધારિત ફિલ્મ 'લડકી: એન્ટર ધ ગર્લ ડ્રેગન' થી પોતાની ઓળખ બનાવી

Published by: gujarati.abplive.com

તે એક પ્રતિભાશાળી અને ફીટનેસ ફ્રીક અભિનેત્રી છે.

Published by: gujarati.abplive.com

આ ફિલ્મ પછી તે ઇન્ટરનેટ પર તેની બોલ્ડ તસવીરો માટે ખૂબ ચર્ચામાં રહે છે.

Published by: gujarati.abplive.com

બિકીનીમાં પૂજા ભાલેકરની હોટ તસવીરો વાયરલ થઈ છે

Published by: gujarati.abplive.com

આ તસવીરોમાં તેની હોટનેસ જોઈને ફેન્સ તેના દિવાના થઈ રહ્યા છે.

Published by: gujarati.abplive.com

આ તસવીરોમાં અભિનેત્રી તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

Published by: gujarati.abplive.com

ચાહકોને પણ પૂજાની આ સ્ટાઈલ ખૂબ જ અદ્ભુત લાગી છે.

Published by: gujarati.abplive.com

પૂજા ભાલેકર રિયલ લાઈફમાં એકદમ ગ્લેમરસ છે.

Published by: gujarati.abplive.com

તેમની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે.

Published by: gujarati.abplive.com

(All Photo Instagram)

Published by: gujarati.abplive.com