પૂજા ભાલેકર રિયલ લાઈફમાં એકદમ ગ્લેમરસ છે

પૂજા ભાલેકર ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે

ઇન્સ્ટાગ્રામ પર તેના લાખો ફોલોઅર્સ છે

લોકો અભિનેત્રીની દરેક તસવીરના પ્રેમમાં પડી જાય છે.

એક્ટ્રેસની બોલ્ડ સ્ટાઈલ ફેન્સને ઘણી પસંદ છે

દરેક વ્યક્તિ પૂજાની તસવીરો વારંવાર જોઈ રહ્યા છે.

અભિનેત્રી પોતાનું ફિગર જાળવી રાખવા માટે જીમમાં સખત મહેનત કરે છે.

તે બોલ્ડનેસની બાબતમાં ટીવીની ઉર્ફી જાવેદને ટક્કર આપે છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે પૂજા

(All Photo Instagram)