પૂજા ભાલેકરે ફિલ્મ 'લડકી: એન્ટર ધ ગર્લ ડ્રેગન' થી અભિનય ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું.

આ ફિલ્મમાં તેણે શાનદાર માર્શલ આર્ટ્સ અને એક્શન દ્રશ્યો કરીને દર્શકોને પ્રભાવિત કર્યા હતા.

પૂજા અવારનવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરીને ઇન્ટરનેટ પર ધૂમ મચાવે છે.

તે એક કડક ફિટનેસ રૂટિનનું પાલન કરે છે

જેમાં માર્શલ આર્ટ્સ, કાર્ડિયો અને સ્ટ્રેન્થ ટ્રેનિંગનો સમાવેશ થાય છે.

પોતાની લેટેસ્ટ તસવીરોમાં પૂજા તેનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે,

જેના કારણે ફેન્સ તેના દીવાના બન્યા છે.

પૂજા ગ્લેમરસ લુકને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.

પોતાનું ફિગર જાળવી રાખવા માટે પૂજા જીમમાં સખત મહેનત કરે છે

(All Photo Instagram)