પ્રકૃતિ પાવની એક ભારતીય અભિનેત્રી, મોડેલ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે

Published by: gujarati.abplive.com

તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત મોડેલિંગથી કરી હતી

Published by: gujarati.abplive.com

આકર્ષક દેખાવ અને મોહક વ્યક્તિત્વને કારણે તેમને સોશિયલ મીડિયા પર ઝડપથી લોકપ્રિયતા મળી.

Published by: gujarati.abplive.com

2019 માં તેમણે શોર્ટ હોરર ફિલ્મ Ouija માં રિયાનું પાત્ર ભજવીને અભિનયની શરૂઆત કરી હતી.

Published by: gujarati.abplive.com

તે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે

Published by: gujarati.abplive.com

પ્રકૃતિ પાવની કેટલીક સૌંદર્ય અને ફેશન બ્રાન્ડ્સની બ્રાન્ડ એમ્બેસેડર પણ રહી ચૂક્યા છે

Published by: gujarati.abplive.com

પ્રકૃતિ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

Published by: gujarati.abplive.com

તે પોતાની ફિટનેસનું પણ ખુબ ધ્યાન રાખે છે

Published by: gujarati.abplive.com

આ તસવીરમાં તે જીમ લુકમાં જોવા મળી રહી છે

Published by: gujarati.abplive.com

(All Photo Instagram)

Published by: gujarati.abplive.com